Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
(૩૬૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
મહા બુદ્ધિમાન મનુષ્ય, મનની શુદ્ધિવડે, ઇન્દ્રિયને જય કર યોગ્ય છે, કે જે મનની શુદ્ધિ વિના, મનુષ્યને, યમ નિયમ પાળવાવડે જે કાયફલેશ કરે તે વૃથા છે. ૧૧.
इन्द्रियाणि प्रवर्तन्ते, विषयेषु निरन्तरम् । सज्ज्ञानभावनासक्ता वारयन्ति हिते रताः ॥ १२॥
તત્વાર, ઋો. ૮૨. ઇંદ્રિયે પોતે જ નિરંતર વિષયમાં પ્રવર્તે છે, પરંતુ સત્ય જ્ઞાનની ભાવનામાં આસક્ત થયેલા તથા આત્માના હિતમાં તત્પર થયેલા પુરૂષ, તે ઇન્દ્રિયને વિષયેથી નિવારે છે. ૧૨. ઇંદ્રિયજયનું ફળ –
इन्द्रियप्रसरं रूद्धा, स्वात्मानं वशमानय । येन निर्वाणसौख्यस्य, भाजनत्वं प्रपत्स्यसे ॥१३॥
તસ્વામૃત, ઋો. રૂ. ઇદ્રિના ફેલાવાને સેકીને, તું તારા આત્માને તારે આધીન કરી લે, કે જેથી તું મોક્ષસુખની ગ્યતાને મેળવી શકે. ૧૩.

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436