Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 413
________________ સુભાષિત-પદ્ય–રત્નાકર. सरित्सहस्रदुष्पूर - समुद्रोदरसोदरः । तृप्तिमान्नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ॥ ६ ॥ ( ૩૬૨ ) જ્ઞાનસાર, ફૅમ્બ્રિયનચાટ, જો રૂ. ૧ હજારા નદીઓથી ન પૂરાય એવા સમુદ્રના ઉદર સમાન ઇન્દ્રિયાના સમૂહ તૃપ્ત થયેા નથી તેમ તૃપ્ત થવાના પણુ નથી, માટે હે ચેતન ! એ બાહ્ય પદાર્થાને છેડી અંતરાત્માવડે તૃપ્ત થા! ૬. ઇંદ્રિયજયઃ માક્ષમાર્ગ :— बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्त्तुं स्फोरय स्फारपौरुषम् ॥ ७ ॥ ज्ञानसार, इन्द्रियजयाष्टक, लो० १ હે આત્મા ! જો તું સંસારથી ખીતા હા અને મેાક્ષ મેળવવાને ઇચ્છતા હા, તા ઇન્દ્રિયા પર જય મેળવવાને, ઘણુ પરાક્રમ ફારવ. ૭. - ઇંદ્રિયજયઃ સાચું સ્વર્ગ --- इन्द्रियाण्येव तत्सर्व, यत्स्वर्ग नरकावुभौ । निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च || ૮ || ચોળશાસ્ત્ર, ૪૦ ૧૬. ( ×. સ. ) જે સ્વર્ગ અને નરક એ બન્ને વસ્તુ છે તે સ ઇંદ્રિયા જ છે. કેમકે ઇંદ્રિયાના નિગ્રહ કર્યો હાય તા તે સ્વને માટે થાય છે, અને ઇંદ્રિયાને છૂટી મૂકી હાય તા તે નરકને માટે થાય છે. ૮.

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436