________________
ફયિનય ( ૧૭ ) ======
ઇંદ્રિયજયની વિશેષતાઃ—
विवेकद्विपहर्यक्षैः, समाधिधनतस्करैः । इन्द्रियैर्न जितो योऽसौ, धीराणां धुरि गण्यते ॥ १ ॥
જ્ઞાનસાર, રૂન્દ્રિયજ્ઞયાæ, જો૦ ૮.
વિવેકરૂપી હાથીને ( હેરાન કરવામાં ) સિંહ સમાન એવી, અને સમાધિરૂપી ધન ચારવામાં ચાર સમાન એવી, ઇંદ્રિયેાવડે જે માણસ જીતાયા નથી, તે માણુસ ધીર પુરૂષામાં શ્રેષ્ઠ ગણાય છે. ૧.
विद्वांसो बहुशो विचारवचनैश्चेतश्चमत्कारिणः, शूराः सन्ति सहस्रशश्च समरव्यापारबद्धादराः । दातारोऽपि पदे पदे घनधनैः कल्पद्रुकल्पाः कलौ, ते के पीन्द्रियतस्करैरपहृतं येषां न पुण्यं धनम् ॥ २ ॥ તૂરીગરન, જો ૩૦.
આ કળીયુગમાં પણ એવા ઘણાય વિદ્વાનેા છે કે જેઓ વિચારપૂર્ણ વચનેાવડે ચિત્તને ચમત્કાર પમાડે, એવા હજારો શૂરવીરા છે કે જેમને લડાઈના કામમાં આદરભાવ હાય અને ડગલે કલ્પવૃક્ષના જેવા, ખૂબ ધનને આપનારા એવા દાતારે પણ ને પગલે મળે છે. પણ એવા માણસા અત્યારે કયાં છે કે જેમનુ પુણ્યરૂપી ધન ઇંદ્રિયરૂપી ચારીએ ન ચાયું` હાય ? ૨.