________________
ઈન્દ્રિયભોગ.
( ૩૫૯ ).
ઇંદ્રિયભેગઃ સુખાભાસ –
इन्द्रियप्रभवं सौख्यं, सुखाभासं न तत्सुखम् । तच कर्मविबन्धाय, दुःखदानकपण्डितम् ॥ ११ ॥
તરવામૃત ઢો. ૭૮. ઇંદ્રિયથી જે સુખ ઉત્પન્ન થાય છે તે, માત્ર સુખને આભાસ જ છે, પણ તે ખરૂં સુખ નથી. તે (ઇદ્રિયજન્ય સુખ) કર્મને બંધ કરનારું છે, અને એકાંત દુઃખ આપવામાં જ કુશળ છે. ૧૧. ઇંદ્રિયભેગઃ શત્રુ –
अक्षाण्येव स्वकीयानि, शत्रवो दुःखहेतवः । विषयेषु प्रवृत्तानि, कषायवशवर्तिनः ॥ १२ ॥
તરવામૃત, ઋો. ૮૦. વિષયમાં પ્રવર્તેલી પિતાની ઇઢિયે જ, કષાયને વશ થયેલા પ્રાણીને, દુઃખના હેતુરૂપ-દુઃખ આપનારા–શત્રુ સમાન છે. ૧૨. ઇંદ્રિયભેગની નિરર્થકતા –
कृमितुल्यैः किमस्माभिर्भोक्तव्यं वस्तु सुन्दरम् । येनात्र गृहपंकेषु. सीदामः किमनर्थकम् १ ॥ १३ ॥
तत्त्वामृत, मो० १३८. ઘરરૂપી કાદવમાં, કીડા સમાન આપણે, કઈ સારી વસ્તુને ઉપભેગ કરવાને છે કે જેથી આપણે નકામા હેરાન થઈએ છીએ. ૧૩.