SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિયભોગ. ( ૩૫૯ ). ઇંદ્રિયભેગઃ સુખાભાસ – इन्द्रियप्रभवं सौख्यं, सुखाभासं न तत्सुखम् । तच कर्मविबन्धाय, दुःखदानकपण्डितम् ॥ ११ ॥ તરવામૃત ઢો. ૭૮. ઇંદ્રિયથી જે સુખ ઉત્પન્ન થાય છે તે, માત્ર સુખને આભાસ જ છે, પણ તે ખરૂં સુખ નથી. તે (ઇદ્રિયજન્ય સુખ) કર્મને બંધ કરનારું છે, અને એકાંત દુઃખ આપવામાં જ કુશળ છે. ૧૧. ઇંદ્રિયભેગઃ શત્રુ – अक्षाण्येव स्वकीयानि, शत्रवो दुःखहेतवः । विषयेषु प्रवृत्तानि, कषायवशवर्तिनः ॥ १२ ॥ તરવામૃત, ઋો. ૮૦. વિષયમાં પ્રવર્તેલી પિતાની ઇઢિયે જ, કષાયને વશ થયેલા પ્રાણીને, દુઃખના હેતુરૂપ-દુઃખ આપનારા–શત્રુ સમાન છે. ૧૨. ઇંદ્રિયભેગની નિરર્થકતા – कृमितुल्यैः किमस्माभिर्भोक्तव्यं वस्तु सुन्दरम् । येनात्र गृहपंकेषु. सीदामः किमनर्थकम् १ ॥ १३ ॥ तत्त्वामृत, मो० १३८. ઘરરૂપી કાદવમાં, કીડા સમાન આપણે, કઈ સારી વસ્તુને ઉપભેગ કરવાને છે કે જેથી આપણે નકામા હેરાન થઈએ છીએ. ૧૩.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy