________________
જ અભ્યર્થન ( ૪૨
અભ્યાખ્યાનની નિંદા – देवेषु किल्बिषो देवो ग्रहेषु च शनैश्चरः। વ્યારા તથા વર્મ, સર્વકર્મસુ તિ છે.
हिंगुलप्रकरण, अभ्याख्यानप्रक्रम, श्लो० ४. જેમ દેવતાઓમાં કિલિબષ નામના દેવતા હલકા ગણાય છે, શ્રામાં શનિશ્ચર હલકો ગણાય છે, તે જ પ્રમાણે બધાય કર્મોમાં પારકા ઉપર ખોટું આળ ચઢાવવાનું કર્મ હલકું છે. ૧. અભ્યાખ્યાનને દોષ –
काचकामलदोषेण, पश्येन्नेत्र विपर्ययम् । अभ्याख्यानं वदेजिह्वा, तत्र रोगः क उच्यते ? ॥२॥
हिंगुलप्रकरण, अभ्याख्यानप्रक्रम, श्लो० १. આંખમાં કંઈ ઉલટું દેખાય તો એમાં કમળાના રોગને દેષ છે, પણ જે જીભ પારકા ઉપર ખોટું કલંક ઉચારે તે ત્યાં કઈજાતનો રોગ કહી શકાય ? ૨. અભ્યાખ્યાનો ત્યાગ –
यथाऽभक्ष्यं न भक्ष्येत, द्वादशत्रतधारिभिः । अभ्याख्यानं न चोच्येत, तथा कस्यापि पंडितैः ॥३॥
હિંમુળ, નિઝમ, ઋો. ૨. જેવી રીતે બારવ્રતધારી માણસોએ અભક્ષ્યનું ભક્ષણ ન કરવું જોઈએ, તે જ પ્રમાણે સમજદાર માણસોએ કોઈ પણ માણસ ઉપર ખેટું કલંક લગાડવું નહિ. ૩.