________________
इंद्रियभोग (४६)
FRE
ઈન્દ્રિયભેગની વસ્તુઓ –
सुगन्धो वनिता वखं, गीतं ताम्बूलभोजनम् । मन्दिरं वाहनं चैव, अष्टौ भोगाः प्रकीर्तिताः ॥१॥ सुगध, सी, १२०, जात, dina, लोन, १२ भने वाहन આ આઠ પ્રકારના ભેગ કહેલા છે. ૧. द्रियभोगनु प्राय:दासत्वमेति वितनोति विहीनसेवाम् ,
धर्म धुनोति विदधाति विनिंद्यकर्म । रेफश्विनोति कुरुतेऽति विरूपवेषं, किं वा हपीकवशतस्तनुते न मर्त्यः ॥२॥
सुभाषितरत्नसंदोह, लो० ९६. ઇદ્રિને આધીન થયેલ માણસ ગુલામીને પામે છે, હલકા માણસની પણ સેવા કરે છે, ધર્મને દૂર કરે છે, નીચ કામને કરે છે, પાપને ભેગું કરે છે અને કદરૂપા વેશને પણ કરે છે. ભલા એવું શું છે કે જે એ નથી કરતો? ૨.
भवारण्यं मुक्त्वा यदि जिगमिषुर्मुक्तिनगरी, तदानीं मा कार्षीविषयविषवृक्षेषु वसतिम् ।