________________
વૈરાગ્ય.
(૩૫૧ )
~
~
क्षान्तं न क्षमया गृहोचितसुखं त्यक्तं न सन्तोषतः, सोढा दुःसहशीतवाततपनाः क्लेशा न तसं तपः । ध्यातं वित्तमहर्निशं नियमितप्राणैर्न शंभोः पदं, तत् तत् कर्म कृतं यदेव मुनिभिस्तैस्तैः फलवंचिताः ॥३९॥
વૈશ્ચરાતિ (મહરિ), સો. દ. અમે રોગાદિકના પરવશપણાથી સર્વ સહન કર્યું, પરંતુ ક્ષમાં ગુણે કરીને સહન કર્યું નહીં. ઘરને ઉચિત એવા વિષયો દિક સુખને ત્યાગ કર્યો, પરંતુ સંતેષથી ત્યાગ ન કર્યો. સહન ન થઈ શકે તેવા શીત, વાયુ અને તપના કલેશને દારિદ્રપણને લીધે સહન કર્યા, પણ પંચાગ્નિ વિગેરે તપ કર્યો નહીં. નિરંતર ધનનું ધ્યાન કર્યું, પણ પ્રાણેને તથા ઇંદ્રિયોને નિયમમાં રાખીને મહાદેવના ચરણનું ધ્યાન ન કર્યું. આ પ્રમાણે મુનિઓ જે જે કર્મ કરે છે તે અમે કર્યું. પરંતુ વિપરીત બુદ્ધિથી કર્યું તેથી તે તે ફળવડે અમે વંચિત રહ્યા છીએ. તેમનું ફળ કાંઈ પણ મળ્યું નહીં. ૩૯. વિરાગ્ય વગરના મૂર્ખ –
आत्मा यद्विनियोजितो न विनये नोग्रं तपः प्रापितो, न क्षान्त्या समलंकृतः प्रतिकलं सत्येन न प्रीणितः । तत्त्वं निन्दसि नैव कर्महतकं प्राप्ते कृतान्तक्षणे, दैवायैव ददासि जीव! नितरां शापं विमूढोऽसि रे ॥ ४० ॥
વૈરાચરાત (જાનવું), પ્રો. રૂ૨. હે જીવ! તેં તારા આત્માને વિનયમાં જેડ્યો નથી, ઉગ્ર તપને પમાડ્યો નથી, ક્ષમાવડે શણગાર્યો નથી, દરેક વખત