________________
વૈરાગ્ય.
( ૩૪ ) श्रीविद्युच्चपला वपुर्विधुनितं नानाविधव्याधिभिः, सौख्यं दुःखकटाक्षितं तनुमतां सत्संगतिर्दुर्लभा । मृत्य्वध्यासितमायुरत्र बहुभिः किं माषितैस्तत्वतः, संसारेऽस्ति न किञ्चिदङ्गिसुखकृत् तस्माजना जागृत ॥३५॥
કુમારરત્નસંતો, ગણે. ૨૨૦. લક્ષમી વીજળીના જેવી ચપળ છે, શરીર વિવિધ પ્રકારના રોગોથી વ્યાપ્ત છે, સુખ દુઃખે કટાક્ષ કરેલું છે એટલે દુઃખ મિશ્રિત છે, પ્રાણીઓને પુરૂષને સંગ દુર્લભ છે, અને આયુષ્ય મૃત્યુએ અભ્યાસ કરેલું છે–દબાવેલું છે. આ બાબત વધારે કહેવાથી શું ? તત્ત્વથી કહીએ તે આ સંસારમાં કાંઈ પણ પ્રાણીને સુખકારક નથી. તેથી તે લોકો ! આત્માનું હિત કરવા જાગૃત થાઓ-તૈયાર થાઓ ! ૩૫. વૈરાગ્ય વગર નકામું – कष्टोपार्जितमत्र वित्तमखिलं द्यूते मया योजितं, विद्या कष्टतरं गुरोरधिगता व्यापारिता कुस्तुतौ । पारम्पर्यसमागता च विनयो वामेक्षणायां कृतः, सत्पात्रे किमहं करोमि विवशः कालेऽद्य नेदीयसि ? ॥३६॥
સૈયરત (પનિંદ્ર ), ૦ ૩૨. મહા કષ્ટથી ઉપાર્જન કરેલું સર્વ ધન મેં ધૂતને વિષે જોડયું–ઉડાવી દીધું, પરંપરાથી ચાલતી આવેલી વિદ્યા અત્યંત કષ્ટ પૂર્વક ગુરૂ પાસેથી પ્રાપ્ત કરી તે પણ- કુત્સિત માણસોની (રાજાદિકની) સ્તુતિ કરવામાં વાપરી, એટલે વિનય હતો