________________
વૈરાગ્ય.
( ૩૪૭ )
ચાલતા થયા અને અમારી તૃષ્ણા જીણું ન થઈ પણ અમે જ જીણુ થઈ ગયા—ઘસાઇ ગયા. ૩૦.
વિવેવિષ્ઠઃ શિડ્યુઃ પ્રથમતોષ, મોતે,
ततो मदनपीडितो युवतिसंगमं वाञ्छति । पुनर्जरसमाश्रितो भवति सर्वनष्टक्रियो
विचित्र मतिजीवितं परिणतेर्न लज्जायते ॥ ३१ ॥
કુમાનિતરત્નસંતો ્, જો ૨૬૦.
પ્રથમ તે માલ્યાવસ્થા વિવેક રહિત હાય છે તેથી બાળક અત્યંત ક્રીડાદિકમાં હર્ષ પામે છે. ત્યારપછી યુવાન થાય ત્યારે કામથી પીડા પામીને સ્રીના સંગમને ઇચ્છે છે. ત્યારપછી વૃદ્ધાવસ્થાને પામે ત્યારે તેની સર્વ ક્રિયાઓ નષ્ટ થાય છે. તા પણ મનના પરિણામ થકી જીવિત પ્રત્યે તે લજ્જા પામતા નથી ( મનમાં વધારે જીવવા ઇચ્છે છે), તે વિચિત્ર છે— આશ્ચર્ય છે. ૩૧.
अन्तकः पर्यवस्थाता, जन्मिनः सन्ततापदः । इति त्याज्ये भवे भव्यो मुक्तावुत्तिष्ठते जनः ||३२|| જિાતાનુંનીય, સ૦ ૨૬, જો ૧૨.
०
નિરંતર આપત્તિને પામનારા પ્રાણીની પાસે અંતક-મૃત્યુ પણ રહેલા છે. તેથી આ સંસાર તજવા યાગ્ય છે, એમ જાણીને ભવ્ય જનમુક્તિ મેળવવા માટે ઉભેા થાય છે— તૈયાર થાય છે. ૩૨.