________________
(૩૪૬)
સુભાષિત-પ-રત્નાકર. આ સંસારમાં, જે આપણે સ્થળ નજરે દેખાતાં સુખે છે તે નહિ જેવાં જ છે. એટલા જ માટે ઉદાસીનતા-સમતાવેરાગ્ય) ધારણ કરવી જોઈએ. ૨૮. इदं स्वजनदेहजातनयमातभार्यामयं,
विचित्रमिह केनचिद्रचितमिन्द्रजालं ननु । क कस्य कथमत्र को भवति तत्वतो देहिनः, वकर्मवशवर्तिनस्त्रिभुवने निजो वा परः ॥२९॥
કુમાષિત રત્નસંતો, ગો. ૨૪8. સ્વજન, પુત્રી, પુત્ર, માતા અને ભાસ્યમય સર્વ વિચિત્ર પ્રકારના પદાર્થો કેઈએ ઇંદ્રજાળરૂપે બનાવ્યા છે. તત્ત્વથી વિચાર કરીએ તે આ દુનિયામાં પોતાના કર્મને વશ થયેલા પ્રાણુને કયે ઠેકાણે, કેને, કેવી રીતે અને કોણ સ્વજન કે પરજન છે? કઈ જ નથી! ર૯. भोगा न भुक्ता वयमेव भुक्ता
स्तपो न तप्तं वयमेव तताः । कालो न यातो वयमेव याताતૃષા ન ની વયમેવ ની રે |
વૈશાચરાત (મરિ), ઋો. ૭. ભેગો તે ભગવાયા નહિં પણ અમે જ ભેગરૂપ બની ગયા; તપનું આચરણ ન થયું પણ અમે જ તપાઈ ગયાહેરાન થઈ ગયા; (અમે સમજતા હતા કે સમય ચાલ્ય જાય છે પણ) સમય તે એના એ જ રહ્યો અને અમે જ