________________
વૈરાગ્ય.
( ૩૪૫ )
( ચપળ ) જુએ છે, તા પણ ખેદ્મની વાત છે કે તે મૂઢ મનુષ્ય આત્માનુ કાંઈ પણ હિત કરતા નથી. ૨૫.
कल्लोलचपला लक्ष्मीः, संगमाः स्वप्नसन्निभाः । वात्याव्यतिकरोत्क्षिप्त तूलतुल्यं च यौवनम् ॥ २६ ॥ યોગશાસ્ત્ર, ૨૦ ૬૦, જો ૧૧.
સ્વજ
લક્ષ્મી પાણીના તરંગા જેવી ચપળ-અસ્થીર-છે, નાદિકના મેળાપા સ્વમના જેવા—ખાટા-છે અને યુવાવસ્થા, પવનના સપાટાથી ઉડાડેલ રૂની માફ્ક, ( અચિરસ્થાયી ) છે. ૨૬. किमत्र विरसे सुखं दयितकामिनी सेवने, किमन्यजनप्रीतये द्रविणसंचये नश्वरे । किमस्ति भुवि भकुरे तनयदर्शने वा भवे,
यतोऽत्र गतचेतसा तनुमता रतिर्बध्यते १ ॥ २७ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० २४६.
આ સંસારમાં પુરૂષ અને સ્ત્રીના નીરસ મૈથુન સેવનમાં શું સુખ છે ? અન્ય જનાને પ્રીતિ ઉપજાવે એવા અને નાશવત બ્ય ઉપાર્જન કરવામાં શું સુખ છે? અથવા દુનીયામાં પુત્રના દર્શનમાં પણ શું સુખ છે ? કે જેથી આ ત્રણે માખતમાં ચેતના રહિત પ્રાણી પ્રીતિને ખાંધે છે—પ્રીતિમાન થાય છે ? ૨૭.
संसारे यानि सौख्यानि तानि सर्वाणि यत्पुनः । न किंचिदिव दृश्यन्ते, तदौदासीन्यमाश्रयेत् ॥ २८ ॥ વિવેવિલાસ, રાસ ??, À૦૭૨.
''