________________
માહ-મમતા.
( ૩૨૫ )
નથી અને જેએ તને બચાવવાને શક્તિવાળા નથી, તેઓ ઉપર ખાટુ મમત્વ રાખીને હું મૂઢ આત્મન્ ! તુ પગલે પગલે શા સારૂ શાક પામે છે ? ૭.
શાસ્ત્રોના માહઃ—
यदेव किञ्चिद्विपमप्रकल्पितं, पुरातनैरुक्तमिति प्रशस्यते ।
विनिश्चिताऽप्यद्यमनुष्यवाक्कृति
र्न पाठ्यते यत् स्मृतिमोह एव सः ॥ ८ ॥
॥ દ્ઘાત્રિંણા ( સિદ્ધસેન ), ો૦ ૮.
જેમાં રહેલી કલ્પના સાવ અવળી હોય એવું પણ વચન, પુરાતન પુરૂષાએ કહેવુ છે તેથી, જે, પ્રશસ્ય-વખાણવા લાયક ગણવામાં આવે છે અને હાલના મનુષ્યેાના વચનની કૃતિ નિશ્ચિત અર્થવાળી હાય તા પણ તે ભણવા લાયક–માનવા લાયક અર્થાત્ ગ્રહણ કરવા લાયક નથી એમ જે કહેવું તે કેવળ પેાતાના શાસ્ત્ર પરના મેહુ જ છે. ૮.
માહથી નુકસાનઃ—
दाराः परभवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः । कोऽयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशा ? ॥। ९ ॥
સૂત્તમુહગવહિ, પૃ૦ ૨૦૨, સ્ક્રો॰ ૧. ( f ્. હૈં. )
સ્ત્રીઓ પરભવમાં કેદખાના સમાન છે, ખંજન મધન સમાન છે અને વિષયેા વિષ સમાન છે, તેા પણ લેાકેાને આ