________________
માહ–મમતા.
( ૩૩૩ )
મેાક્ષમાર્ગમાં સ્થિર રહે છે. ( એટલે કે તેઓ માહથી બંધાતા નથી. ) ૨૮.
पश्यमेव परद्रव्य - नाटकं प्रतिपाटकम् | भवचक्रपुरस्थोऽपि, नाऽमूढः परिखिद्यते ॥ २९ ॥
જ્ઞાનસાર, મોહાટ, સ્ને૦ ૪.
( મેહુરાજાના આ ) સંસારરૂપી શહેરમાં રહેવા છતાં પણ તત્ત્વને જાણકાર-અમૂઢ મનુષ્ય, ખીજા જીવ—પુદ્ગલાદિ પદ્મબ્યાનું નવા નવા સ્વરૂપે પરિણમવારૂપ નૃત્ય દેખતા છતા, ફ્લેશ પામતા નથી. ૨૯.