________________
( ३४० ) सुपित-५३-२ल्ला३२. माता नास्ति पिता नास्ति, नास्ति भ्राता सहोदरः। . अर्थो नास्ति गृहं नास्ति, तस्माजागृत जागृत ॥ १३ ॥
योगवासिष्ठ, मुमुक्षु प्र०, श्लो० ३३. " સંસારમાં કોઈ માતા નથી, પિતા નથી, માડીજા ભાઈ નથી, પૈસે નથી અને ઘર પણ નથી. તેથી તે મનુષ્ય! તમે
l, onl! १३. जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः । संसारसागरे दुःखं, तस्माजागृत जागृत ॥ १४॥
योगवासिष्ठ, मुमुक्षु प्र०, श्लो० ३४. જન્મ પામવો એ દુઃખમય છે, ઘરડા થવું એ પણ દુઃખભર્યું છે, મરી જવું એ પણ દુઃખમય છે એટલે સંસારરૂપી સમુદ્રમાં બધે દુ:ખ જ ભર્યું છે તેથી તે મનુષ્યો! તમે જાગો જાગો! ૧૪. वैराग्यमय भावना:-- किं नास्ति मरणं तस्मिन् , शरणं वाऽस्ति किश्चन । किं नानित्याश्च संयोगा निश्चिन्तैः स्थीयते कथम् ॥१५॥
શું મરણ આવવાનું નથી? અથવા શું તે આવે ત્યારે કાંઈ પણ શરણરૂપ છે? અને શું સર્વ સંગે અનિત્ય નથી અનિત્ય જ છે તે શા માટે નિશ્ચિત થઈને મનુષ્ય રહ્યા છે? ૧૫.
अनित्यं यौवनं रूपमायुष्यं द्रव्यसंचयः। इति चिन्तयमानेन, त्रैलोक्यं लोष्टवत्स्मृतम् ॥१६॥
इतिहाससमुच्चय, अ० ३२, श्लो० २४.