________________
વૈરાગ્ય.
( ૩૩૯).
श्रियोऽपायाघ्रातास्तृणजलचरं जीवितमिदं,
मनश्चित्रं स्त्रीणां भुजगकुटिलं कामजसुखम् । क्षणध्वंसी कायः प्रकृतितरले यौवनधने, इति ज्ञात्वा सन्तः स्थिरतरधियः श्रेयसि रताः ॥११॥
કુમાવતરત્નસંતો, ઋો. રૂ ૨૨. આ લક્ષ્મી કષ્ટથી વ્યાપ્ત છે, આ જીવિત તૃણના અગ્ર ભાગપર રહેલા જળબિંદુ જેવું ચપળ છે, સ્ત્રીઓનું મન વિચિત્ર પ્રકારનું છે, કામનું સુખ સર્પ જેવું કુટિલ છે, આ શરીર ક્ષણમાં નાશ પામનારૂં છે, તથા ધાવન અને ધન સ્વભાવથી જ ચપળ છે. આ પ્રમાણે જાણીને જ, સ્થિર બુદ્ધિવાળા સત્યરૂ આત્મકલ્યાણમાં આસક્ત થાય છે. ૧૧.
आयुः कल्लोललोलं कतिपयदिवसस्थायिनी यौवनश्रीराः संकल्पकल्पा घनसमयतडिद्विभ्रमा भोगपूराः । कण्ठाश्लेषोपगूढं तदपि च न चिरं यत्प्रियाभिः प्रणीतं, ब्रह्मण्यासक्तचित्ता भवत भवभयाम्भोधिपारं तरीतुम् ॥१२॥
વૈરાગ્યરાત (માર), ૦ ૩૬. પ્રાણીઓનું આયુષ્ય તરંગ જેવું ચપળ છે, વનની લક્ષ્મીશેભા કેટલાક દિવસ જ રહેનારી છે, ધન સંકલ્પ જેવું છેક્ષણમાં નાશ પામે તેવું છે, કામભેગના સમૂહ વર્ષાઋતુની વીજળીના ચમકારા જેવા ક્ષણિક છે, તથા પ્રિયાએ કંઠને વળગીને કરેલું જે આલિંગન તે પણ ઘણે કાળ રહેવાનું નથી. તેથી સંસારના ભયરૂપી સમુદ્રના પારને પામવા માટે તમે બ્રહ્મા આત્માને વિષેજ આસક્ત ચિત્તવાળા થાઓ. ૧૨.