________________
વૈરાગ્ય.
( ૩૪૧ ) વન, રૂપ, આયુષ્ય અને ધનનો સમૂહ, એ સર્વ અનિત્ય છે એમ વિચાર કરતા પુરૂષે આ ત્રણ લોકને માટીના ઢેફા જેવા માને છે–અસાર માને છે. ૧૯.
मातृपित्सहस्राणि, पुत्रदारशतानि च । प्रतिजन्मनि वर्तन्ते, कस्य माता पिताऽपि वा ? ॥१७॥
તિહાતસમુચ, શ૦ ૨૮, કોકિ. પ્રાણુઓને દરેક જન્મમાં થઈને હજારે માતા પિતા થયા છે અને સેંકડો સ્ત્રીઓ અને પુત્રો થયા છે. તે તેની માતા અને કેના પિતા? આ સર્વ ઓટો મેહ છે. ૧૭. अष्टकुलाचलसप्तसमुद्रा ब्रह्मपुरन्दरदिनकररुद्रा: । न त्वं, नाहं, नायं लोकः, तदपि किमर्थ क्रियते शोकः ॥१८॥
મોદકુર ( વાર્ય), કોઢ ૨૧. આઠ કુલપર્વત, સાત સમુદ્ર, બ્રહ્મા, ઈદ્ર, સૂર્ય, મહાદેવ, આ સર્વ પદાર્થો નથી, તું નથી, હું નથી, અને આ સમગ્ર દેખાતે લાક પણ નથી. તે પણ શા માટે શેક કરે છે? અર્થાત્ આ સર્વ પદાર્થો નાશવંત અથવા માયાના આભાસરૂપ હોવાથી વાસ્તવિક નથી. તેથી કોને શેક કરવો? કેઈને શેક કરો એગ્ય નથી.૧૮.
का तव कान्ता कस्ते पुत्रः,
संसारोऽयमतीव विचित्रः। कस्य त्वं वा कुत आयात
તવ વિના તદ્ધિ પ્રતિઃ ? ૨૧
મોદકુર (રંવા ), ગો. ક.