SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ માહ–મમતા. ( ૩૩૩ ) મેાક્ષમાર્ગમાં સ્થિર રહે છે. ( એટલે કે તેઓ માહથી બંધાતા નથી. ) ૨૮. पश्यमेव परद्रव्य - नाटकं प्रतिपाटकम् | भवचक्रपुरस्थोऽपि, नाऽमूढः परिखिद्यते ॥ २९ ॥ જ્ઞાનસાર, મોહાટ, સ્ને૦ ૪. ( મેહુરાજાના આ ) સંસારરૂપી શહેરમાં રહેવા છતાં પણ તત્ત્વને જાણકાર-અમૂઢ મનુષ્ય, ખીજા જીવ—પુદ્ગલાદિ પદ્મબ્યાનું નવા નવા સ્વરૂપે પરિણમવારૂપ નૃત્ય દેખતા છતા, ફ્લેશ પામતા નથી. ૨૯.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy