________________
વૈરાગ્ય.
( ૩૩પ ) शास्त्रे वादिभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ॥३॥
વૈરાગ્યાત (મરિ ), ઋોરૂ?. ભેગ ભોગવવામાં રોગનો ભય હોય છે, સારા કુળને વિષે ભ્રષ્ટ થવાનો ભય હોય છે, ધનને વિષે રાજાને ભય હોય છે, માનને વિષે દીનપણાનો ભય છે, બળને વિષે શત્રુનો ભય છે, રૂપને વિષે જરાનો–વૃદ્ધાવસ્થાનો–ભય છે, શાસ્ત્રના જ્ઞાનને વિષે વાદીનો ભય છે, ગુણને વિષે બળ પુરૂષને ભય છે, અને શરીરને વિષે યમરાજન-મૃત્યુને–ભય છે. પૃથ્વી પર સર્વ વસ્તુ ભયવાળી જ છે. માત્ર એક વૈરાગ્ય જ ભય રહિત છે. ૩.
यदिह भवति सौख्यं वीतकामस्पृहाणां,
न तदमरविभूनां नापि चक्रेश्वराणाम् । इति मनसि नितान्तं प्रीतिमाधाय धर्म, भजत जहित चैतान्कामशत्रुन्दुरन्तान् ॥ ४ ॥
| ગુમાવતરત્નસંવાદ, ૦ ૨૦.
આ જગતમાં કામગની ઈછા રહિત પુરૂને જે સુખ છે, તે સુખ દેવેદ્રોને પણ હોતું નથી, અને ચકવતને પણ હોતું નથી. આ પ્રમાણે મનને વિષે અત્યંત પ્રીતિ ધારણ કરીને (પ્રીતિ પૂર્વક) ધર્મની સેવા કરો, અને દુષ્ટ પરિણુમવાળા આ કામગિરૂપી શત્રુઓને ત્યાગ કરો ! ૪.