________________
(૩૩૨)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
દેહાદિ મારા નથી, એ પ્રમાણે જે જ્ઞાન થાય, તે એ જ્ઞાન મોહને ભેદવા માટે પ્રખર શસ્ત્ર છે. ૨૫. મેહત્યાગનું ફળ
यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङ्केन, नाऽसौ पापेन लिप्यते ॥ २६ ॥
શાનિસાર, મોદાદર, ગોરૂ. જે મનુષ, ઔદયિક, ઔપશમિક વિગેરે ભાવે ઉદયમાં આવતાં તેમાં મેહ પામતા નથી, તે પંક્વડે જેમ આકાશ લેપાતું નથી તેમ પાપથી લેપાત નથી. ૨૬.
निर्ममत्वे सदा सौख्यं, संसारस्थितिछेदनम् । जायते परमोत्कृष्टमात्मनि संस्थिते सति ॥ २७ ॥
તરવામૃત, ઋો. ૨૩૭. નિરંતર આત્માને વિષે નિર્મમતા રહેલી હોય તે સંસારની સ્થિતિને નાશ કરનાર અત્યંત ઉત્કૃષ્ટ-મેટું-સુખ પ્રાપ્ત થાય છે. ૨૭.
छित्वा स्नेहमयान् पाशान् , भिवा मोहमहार्गलम् । सच्चारित्रसमायुक्ताः, शूरा मोक्षपथे स्थिताः ॥ २८ ॥
તવાત, ૨૦. શૂરવીર પુરુષો નેહયુક્ત પાશ–જાળ–ને છેદીને અને મોહરૂપી હેટા આંગળાને ભેદીને, શુદ્ધ ચારિત્રથી યુક્ત થઈ