________________
(૩૩૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
થયેલે હેવાથી, પરલોકના સુખની લક્ષ્મીને માટે જે યત્ન કરતા નથી, તે ત્રણ લેકને પિતાને વશ કરનાર મોહરૂપી શત્રુની કાંઈક મોટી દુષ્ટતા છે, અને તેથી કરીને (એવા) આયુષ્યને બંધ કરવાના કારણે, તે મનુષ્યરૂપી પશુ, અવશ્ય દુર્ગતિમાં જ જવાને છે. ૨૦. મોહનું કડવું ફળ –
पुत्रकलत्रपरिग्रहममत्वदोनरो व्रजति नाशम् । कृमिक इव कोशकारः, परिग्रहाहुःखमामोति ॥ २१ ॥
માવાર સૂત્રટીશ, g૦ ૨૦૨, સે. ૨. પુત્ર, સ્ત્રી અને પરિગ્રહ ઉપરની મમતાના દોષવડે મનુષ્ય નાશને પામે છે, અને કોશકાર કૃમિની જેમ-કરોળીયાની જેમ-પરિગ્રહથી દુઃખ પામે છે. ૨૧. મેહ-નિમેહ-વિવેકા –
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदानध्यकृत् । अयमेव हि नअपूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ॥ २२॥
ફાનસ, મોહાણ, ઋો૨. “હું છું” અને “આ મારે છે” આ પ્રમાણે મેહને મંત્ર આખા જગતને અંધ કરનાર છે, અને તે જ મંત્ર નકાર પૂર્વક હોય એટલે કે “હું નથી ” કે “આ મારે નથી” આવે હોય તે તે પ્રતિમંત્ર-મંત્રને પણ જીતના–મોહને જીતે છે. ૨૨.