________________
cવારેy =
(૩૨૮) સુભાષિત-પદ્ય-રત્નાકર
अनादिकालं जीवेन, प्राप्तं दुःखं पुनः पुनः। मिथ्यामोहपरीतेन, कषायवशवर्तिना ॥ १५ ॥
તરવામૃત, ઋો. ક8. અનાદિકાળથી આ જીવે, મિથ્યાહથી કષાયોને આધીન થઈ, વારંવાર દુઃખ પ્રાપ્ત કર્યું છે. ૧૫.
शीलरत्नं हृतं यस्य, मोहध्वान्तमुपेयुषः । नानादुःखशताकीर्णे, नरके पतनं ध्रुवम् ॥ १६ ॥
તેવામૃત, ઋો. ૨૬. મેહરૂપ અંધકારમાં ફસાયેલા જે પુરૂષનું શીળરૂપી રત્ન હરાઈ ગયું છે તેનું, અનેક જાતના હજારો દુખથી યુક્ત નરકમાં, અવશ્ય પતન થાય છે. ૧૬. મેહની ભાવના –
यदयं स्वामी यदिदं सब,
सर्व चैतन्मिथ्या छन । यदयं कान्तो यदियं कान्ता, મોડર્ષ મોહ હેન્દ્ર કુન્તઃ | ૭
સૂકુવહિ, મોહ્યા, છો. ૬. આ (મારો) માલીક-શેઠ-છે અને આ તમારું) ઘર છે, એ પ્રમાણે જે ભાવના થાય છે, તે કેવળ ખોટું બહાનું માત્ર જ છે. તેવી જ રીતે આ (મારે) પતિ છે અને આ (મારી) પત્ની છે એ પણ, દુ:ખે કરીને નાશ કરી શકાય એવો, મોહ જ છે. (એટલે કે આવી લાગણીઓ મેહનું જ પરિણામ છે). ૧૭.