________________
મોહ-મમતા.
( ૩૨૩)
બેલે છે). પરંતુ અધમ મૃત્યુ વચમાંથી જ હરી જશે એમ તે જાણતો નથી. ૨. મેહની અગમ્યતાઃजानामि क्षणभङ्गुरं जगदिदं जानामि तुच्छं सुखं,
जानामीन्द्रियवर्गमेनमखिलं स्वार्थैकनिष्ठं सदा ! जानामि स्फुरिताचिरद्युतिचलं विस्फूर्जितं संपदां, नो जानामि तथापि कः पुनरसौ मोहस्य हेतुर्मम?॥३॥
સૂનમુ૪િ , પૃ. ૨૦૨, ૦ ૨૭. (દ્િ. ટું.). આ જગત ક્ષણભંગુર છે એમ હું જાણું છું, આ સાંસારિક સુખ તુચ્છ છે એમ હું જાણું છું, આ સર્વ ઈદ્રિનો વર્ગ સર્વદા એક સ્વાર્થમાંજ તત્પર છે એમ હું જાણું છું, તથા સંપદાનો વિલાસ ચમકતી વીજળીની જેવો ચંચળ છે એમ પણ હું જાણું છું. તો પણ આ મારા મોહને હેતુ કેણ છે-છતાં મને મેહ થાય છે તેનું શું કારણ છે–તે હું જાણતો નથી. ૩. મેહનું કારણ
निर्मलं स्फटिकस्येव, सहज रूपमात्मनः । अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुह्यति ॥ ४ ॥
ज्ञानसार, मोहाष्टक, श्लो० ६. આ આત્માનું સહજ સ્વરૂપ ટિક જેવું નિર્મળ છે. છતાં જડ મનુષ્ય આત્માના સહજ સ્વરૂપને છોડી શરીર, સ્વજન