________________
સમતા.
( ૩૧૯ )
ભાવનાઆવડે હુંમેશા વાસિત અ ંતઃકરણવાળા મનુષ્ય, સર્વ પદાર્થોમાં મમતા રહિત થયા છતા, સમભાવને પ્રાપ્ત થાય છે. ૧૧.
दुःखी दुःखाधिकान्पश्येत्सुखी पश्येत्सुखाधिकम् । आत्मानं हर्षशोकाभ्यां शत्रुभ्यामिव नार्पयेत् ॥ १२ ॥ व्यासदेव.
દુ:ખી માણસે અધિક દુ:ખી માણુસ તરફ ષ્ટિ કરવી અને સુખી માણસે અધિક સુખી માણુસ તરફ્ જોવું. એટલે કે માણુસે દુ:ખના વખતે વધારે દુ:ખીના દાખલેા લેવા અને સુખને વખતે વધારે સુખીના દાખલે લેવે. આ રીતે કરીને શત્રુ જેવા હર્ષ અને શાકમાં પેાતાના આત્માને નાંખવા નહીં. દુ:ખી અવસ્થામાં શાક ન કરવા અને સુખી અવસ્થામાં હગ ન કરવા. ૧૨.
સમતાનું ફળ —
प्रणिहन्ति क्षणार्धेन, साम्यमालम्ब्य कर्म तद् । यन हन्यान्नरस्तीव्रतपसा जन्मकोटिभिः ॥ १३ ॥ ચોળશાસ્ત્ર, ૨૦ ૬૦, જો૦ ૧૧.
મનુષ્ય જે કર્મને કરાડા જન્મમાં તીવ્ર તપવડે પણ હણી ન શકે, તે કર્માંને, માત્ર એક સમતાનું જ અવલંબન કરવાથી, અ ક્ષણુવડે જ હણે છે ક્ષય કરે છે. ૧૩.
संसारमृगतृष्णासु, मनो धावसि किं वृथा ।
सुधामयमिदं ब्रह्मसरः किं नावगाहसे १ ॥ १४ ॥ પ્રવિતામણિ, ૪૦ ૧૩૮, એ॰ ૨.