________________
रागद्वेष (४१)
रागद्वेषनु भूः
ममकाराहंकारा-वेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि, तस्यैवान्यस्तु पर्यायः ॥१॥
प्रशमरति, श्लो० ३१. મમત્વ અને અહંકાર એ બે જ પદ રાગ અને દ્વેષનું મૂળ છે. બાકી બીજા તો એ બે શબ્દના પર્યાય જ છે. ૧. રાગદ્વેષનું પરિણામ –
येषु यावच्च रागोऽभूत् , तेषु तावच्च सद्गुणाः । द्वेषोत्पन्नेषु तेष्वेव, दोषं पश्येद्धि केवलम् ॥२॥
हिंगुलप्रकरण, द्वेषप्रक्रम श्लो० ३. જે માણસે પ્રત્યે, જ્યાં સુધી, રાગબુદ્ધિ હોય ત્યાં સુધી તેઓમાં સગુણે દેખાય છે અને તેઓ પ્રત્યે જ જ્યારે દ્વેષ मुद्धि थाय त्यारे ( भास ) ठेवण षाने र पूछे. २. રાગદ્વેષથી નુકસાનઃ
आत्मायत्तमपि स्वान्तं, कुर्वतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य, परायत्तं विधीयते ॥३॥
योगशास्त्र, च० प्र०, श्लो० ४६.