SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ रागद्वेष (४१) रागद्वेषनु भूः ममकाराहंकारा-वेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि, तस्यैवान्यस्तु पर्यायः ॥१॥ प्रशमरति, श्लो० ३१. મમત્વ અને અહંકાર એ બે જ પદ રાગ અને દ્વેષનું મૂળ છે. બાકી બીજા તો એ બે શબ્દના પર્યાય જ છે. ૧. રાગદ્વેષનું પરિણામ – येषु यावच्च रागोऽभूत् , तेषु तावच्च सद्गुणाः । द्वेषोत्पन्नेषु तेष्वेव, दोषं पश्येद्धि केवलम् ॥२॥ हिंगुलप्रकरण, द्वेषप्रक्रम श्लो० ३. જે માણસે પ્રત્યે, જ્યાં સુધી, રાગબુદ્ધિ હોય ત્યાં સુધી તેઓમાં સગુણે દેખાય છે અને તેઓ પ્રત્યે જ જ્યારે દ્વેષ मुद्धि थाय त्यारे ( भास ) ठेवण षाने र पूछे. २. રાગદ્વેષથી નુકસાનઃ आत्मायत्तमपि स्वान्तं, कुर्वतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य, परायत्तं विधीयते ॥३॥ योगशास्त्र, च० प्र०, श्लो० ४६.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy