________________
( ૩૦૬ )
સુભાષિત–પધ-રત્નાકર.
મનને આત્માને–પિતાને–આધીન કરતા એવા ભેગીઓના મનને પણ, રાગ-દ્વેષાદિ આંતરિક શત્રુઓ દબાવી દઈને પરાધીન કરી દે છે. (એટલે કે એ કષાયે મનને રાગી કેવી બનાવી દઈ આત્માને આધીન રહેવા દેતા નથી.) ૩.
तिष्ठेद्वायुवेदग्निर्जलेजलमपि क्वचित् ।। तथापि ग्रस्तो रागाचै तो भवितुमर्हति ॥ ४ ॥
રિણી, ૨૦, ૪૦ ૧, સો રૂ૭. કદાચ વાયુ સ્થિર થઈ જાય, અગ્નિ દ્રવિત થાય-પાણી જે થાય અને જળ પણ અગ્નિની જેમ જાજ્વલ્યમાન થાય, તે પણ જે રાગાદિકવડે વ્યાપ્ત હોય તે આસ-મહાપુરૂષ–થવાને લાયક નથી હોત. ૪.
रक्ष्यमाणमपि स्वान्तं, समादाय मनाग् मिषम् । पिशाचा इव रागाद्या- छलयन्ति मुहुर्मुहुः ॥५॥
ચોરાણ, ૨૦ બ૦, સ્ત્રોત્ર ૪૭.
યમ-નિયમાદિવડે રક્ષણ કરાતા પણ મનને, કાંઈક પ્રમાદ રૂપ બહાનું મળતાં જ, રાગ-દ્વેષાદિ શત્રુઓ, પિશાચની માફક વારંવાર છળી જાય છે. ૫.
લિતિમિરર૪-જ્ઞાનેન મનસા ગના अन्धेनान्ध इवाकृष्टः, पात्यते नरकावटे ॥ ६ ॥
ચોવરાજ, ૪૦ ૪૦, ૦ ૪૮.