SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષ. ( ૩૦૭) જેમ આંધળાવડે ખેંચાયેલે-દોરાયેલે-આંધળે કૂવામાં પડે છે, તેમ રાગાદિ અંધકારવડે જેને જ્ઞાનરૂપી પ્રકાશ નાશ પામ્યો છે એવું મન, આત્માને નરકરૂપી ખાડામાં પાડે છે. ૬. રાગદ્વેષને જયા– अस्ततन्हैरतः पुम्भि-निर्वाणपदकाजिभिः ।। विधातव्यः समत्वेन, रागद्वेषद्विषजयः ॥ ७ ॥ ચોરાઇ, ર૦ ૦, ૦ ૪૨. મોક્ષપદની ઈચ્છા રાખનારા મનુષ્યોએ, પ્રમાદને ત્યાગ કરીને, સમભાવરૂપ શસ્ત્રવિડે, રાગ-દ્વેષ રૂપી શત્રુનો જય કરવો.૭. [ સા ] રાગના પર્યાય – इच्छा मूर्छा कामः, स्नेहो गाय ममत्वमभिनन्द । अमिलाप इत्यनेकानि रागपर्यायवचनानि ॥ ८॥ કરામત, ઋો૨૮. ઈચ્છા, મૂચ્છ, કામ, સ્નેહ, ગાર્થ, મમત્વ, અભિહ, અભિલાષ વિગેરે અનેક રાગના પર્યાયવાચી નામે છે. ૮. રાગનું પ્રાબલ્ય: मुच्यते शृंखलाबद्धो नाडीबद्धोऽपि मुच्यते । न मुच्यते कथमपि, प्रेम्णा बद्धो निरर्गलः ॥९॥ પુરાણ, સાબરમ, સ્કો૨. .
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy