SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર સાંકળથી બંધાએલે પ્રાણી મૂકાય છે, તેમ જ દોરડાથી બંધાએલ પ્રાણ પણ છુટો થઈ શકે છે, પણ પ્રેમથી બંધાએ પ્રાણી (દેખીતી રીતે) કેઈપણ પ્રતિબંધ વગરને પણ કોઈપણ રીતે મુક્ત થઈ શક્તો નથી. ૯. मनस्तत्र वचस्तत्र, जीवस्तत्रैव संवसेत् । नेत्रावलोकनं रागस्तत्र यत्रोपतिष्ठते ॥ १० ॥ हिंगुलप्रकरणं, रागप्रक्रम, श्लो० ३. જ્યાં રાગ હોય છે ત્યાં જ મન વળગ્યું રહે છે, વચન બોલવાનું મન થાય છે, જીવ ચોટ્યો રહે છે, અને આંખે પણ ત્યાંને ત્યાં જ જોઈ રહે છે. ૧૦. દષ્ટિરાગનું પ્રાબલ્ય – दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ॥ ११ ॥ ચોરાસર, ઝ૦ ૨, ૦ ૨. દષ્ટિરાગ (એટલે ગુણ દોષ જોયા વિના કેઈના પર એકાંત પ્રીતિ રાખવી તે) મહા મેહ છે, દષ્ટિરાગ એ મહા ભવ છેમોટા સંસારમાં ભ્રમણ કરાવનાર છે, દષ્ટિરાગ એ મોટી મરકી છે અને દષ્ટિરાગ એ મોટે કાળજવર છે. ૧૧. कामरागस्नेहरागावीपत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥ १२ ॥ વીર સ્તોત્ર (દેવિંદ્ર ), ૦ ૬, ૦ ૨૦.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy