SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષ. ( ૩૦૯) પપપ પ ક - કામરાગ અને સ્નેહરાગ આ બે રાગનું નિવારણ કરવું તે તે સહેલું છે, પરંતુ એક દષ્ટિરાગ એટલે કે અમૂક વ્યક્તિ પ્રત્યેને આંધળે નેહ જ અતિ પાપી છે, અને પુરૂષ પણ તેનું નિવારણ મુશ્કેલીથી કરી શકે છે. ૧ર. રાગનું પરિણામ – भर्तुविरहतो नार्यः, प्रविशंत्यनलांतरे । છા જ સર્ષક, તત્ર મકરંવાર | શરૂ II હિંગુકરબં, રામ ગો. ૨. (પિતાના) ભર્તારના વિરહથી સ્ત્રીઓ પોતાની ઈચ્છાથી હર્ષ સહિત જે અગ્નિમાં પ્રવેશ કરે છે તેમાં પણ પ્રેમને જ પ્રપંચ છે. (પ્રેમ-રાગ–ને આધીન વ્યક્તિ મરણને પણ ગણતી નથી.) ૧૩. वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, __ गृहेऽपि पश्चेन्द्रियनिग्रहं तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्तरागस्य गृहं तपोवनम् ।। १४ ॥ હિતોપદેશ, સંધિ, ૦ ૮૪. વનમાં રહેતા હોય અને જે તે રાગી હોય તે તેને જે ઉત્પન્ન થાય છે, અને ઘરમાં રહ્યા છતાં પણ જે પાંચ ઇદ્રિએને નિગ્રહ કરે છે તે તપ જ છે. જે મનુષ્ય દોષ રહિત
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy