SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય–રનાકર. ज्ञानांबुवाहजनितेन विवेकिजीवाः, संतोषदिव्य सलिलेन शमं नयंति ॥ १४ ॥ ( ૩૦૪ ) सुभाषितरत्नसंदोह, लो० ७७. સમસ્ત સંસારરૂપી વનને બાળવામાં સમર્થ, અત્યંત તાપ કરનાર અને જાજ્વલ્યમાન એવા લેાભરૂપી અગ્નિને, વિવેકવાળા જીવા, જ્ઞાનરૂપી વાદળાએથી ઉત્પન્ન થયેલ એવા સંતાષરૂપી અલૈકિક પાણીથી, શાંત કરે છે. ૧૪. ચૈ: સંતોષાવૃત પીત, તૃષ્ણ7ગુપનાશનમ્ | તૈઃ યુનિર્વાળસૌમ્યમ્ય, વાળ સમુપનિંતમ્ ॥ ॥ તવામૃત, જો ૨૪૧. ૦ જે લેાકેાએ તૃષ્ણારૂપી તરશના નાશ કરનાર એવા સતાષરૂપી અમૃતનું પાન કર્યું છે તે લેાકાએ મેાક્ષના સુખના કારણને મેળવી લીધું છે. ૧૫. इन्द्रोऽपि न सुखी तादृग्यादृग्भिक्षुस्तु निःस्पृहः | જોન્ચઃ સ્થાદિ સંસારે, ત્રિતોહીવિમવે સતિ ॥૬॥ માગવત, સ્કંધ ૮, ૬૦ ૨, श्रो० ३३. નિ:સ્પૃહ ( ઇચ્છારહિત-સતાષી ) ભિક્ષુક જેવા સુખી છે તેવા ઇંદ્ર પણ સુખી નથી. કારણ કે ત્રણ લેાકના વભવ નિ:સ્પૃહી-સ ંતાષી-ને પ્રાપ્ત થાય છે, તેથી બીજો કાણુ આ સંસારમાં તેનાથી વધારે સુખી હાય ? કાઇ જ ન હેાય. ૧૬. ©
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy