________________
(૩૧૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર. ઘર, દ્વાર, વસુ, ક્ષેત્ર, વસ્ત્ર, ધાન્ય અને ધન વિગેરે પારકી વસ્તુને જે મૂઢ પુરૂષ હરણ કરે છે, તે પરદ્રોહ કહેવાય છે. ૩. પરદ્રહથી નુકસાન અને ત્યાગ–
तस्मात् परकृतो द्रोहो यश्चातीव सुदुःसहः। तस्मानरकदं घोरं, परद्रोहं विवर्जयेत् ॥४॥
માનસો, બ૦ ૨, જો ક૨. તેથી બીજાના ઉપર જે દ્રોહ કર્યો હોય તે તેને અત્યંત અસહ્ય થાય છે. તે માટે નરકને આપનાર અને મહા ભયંકર એવા પરના દ્રોહનો ત્યાગ કરવો જોઈએ. ૪.
0 001