________________
સતેષ.
( ૩૦૩ )
જે પુરુષા સમગ્ર દોષરૂપી અગ્નિને બુઝવવામાં મેઘ સમાન સતાષને ધારણ કરે છે, તેમની પાસે કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય છે, કામધેનુ તેમના ઘરમાં પ્રવેશ કરે છે, તેમની હથેળીમાં ચિંતામણિ પ્રાપ્ત થાય છે, તેમની પાસે નિધાન પ્રાપ્ત થાય છે, આખુ જગત્ તેમને વશ થાય છે, તથા તેમને અવશ્ય સ્વર્ગ અને માક્ષની લક્ષ્મી સુલભ થાય છે. ૧૧.
ईश्वरो नाम संतोषी यो न प्रार्थयतेऽपरम् । प्रार्थना महतामत्र, परं द्रारिद्र्यकारणम् ॥
१२ ॥
ૉ. ૬૦ ૨૪૬.
तत्वामृत,
સંતેાષી માણસ જ સાચા ધનવાન છે કે જે બીજાની પાસે ભીખ માગતા નથી. કારણ કે મેાટા લેાકાને મન ભીખ માગવી એ જ મેટામાં મેટુ દરિદ્રતાનું કારણ છે. ૧૨.
यैः संतोषोदकं पीतं, निर्ममत्वेन वासितम् । ત્યાં તેર્માનસં દુઃä, ટુર્નનેનેવ સૌમ્ ॥ ૩ ॥ તત્વામૃત, જો૦ ૨૪૮.
જે લેાકેાએ નિમત્વભાવથી સુગ ંધિત થયેલું એવું સાષરૂપી પાણી પીધું છે તેએએ, દુન માણસ જેમ મિત્રતાને ત્યાગ કરે છે તેમ, માનસિક દુ:ખને તજી દીધું સમજવું. ૧૩.
निःशेषलोकवनदाहविधौ समर्थ,
लोभानलं निखिलतापकरं ज्वलंतम् ।