________________
સંતેષ.
( ૩૦૧ ). કે દરિદ્રી પણ નથી. (એટલે કે સંતોષીને માટે ધનવાન અને દરિદ્રના ભેદો નાશ પામે છે.) પ. સંતેષ ક્યાં કર અને ક્યાં ન કરવ –
संतोषस्त्रिषु कर्तव्यः, स्वदारे भोजने धने । त्रिषु चैव न कर्तव्योऽध्ययने जपदानयोः ॥ ६ ॥
વૃદ્ધવાળાચનતિ, ૫, ૭, ક. પોતાની સ્ત્રી, ભજન અને ધન આ ત્રણ વસ્તુને વિષે સંતોષ કરવો. તથા અભ્યાસ, મંત્ર જાપ અને દાન દેવું; આ ત્રણ વસ્તુને વિષે સંતોષ કરવો નહીં. ૬. સંતોષ અસંતોષનો વિવેક –
संतुष्टाः सुखिनो नित्य-मसंतुष्टाः सुदुःखिताः । उभयोरन्तरं ज्ञात्वा, संतोषे क्रियतां रतिः ॥७॥
તરવામૃત, ઋો. ૨૪૪. સંતોષી માણસો હમેશાં સુખી હોય છે. અને અસંતોષી માણસે હમેશાં અત્યંત દુઃખી હોય છે. આ પ્રમાણે સંતોષી અને અસંતોષી એ બન્ને વચ્ચેનું અંતર સમજીને સંતોષમાં જ આનંદ માન. ૭. સંતોષનો ઉપાય –
पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यतांबूलमास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥ ८॥
શનિસાન, નૃત્યષ્ટ, છો, ૨.