SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvvvvvvv ( ૩૦૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. સંતેષમાં જ સાચું સુખ संतोषामृतत्प्तानां, यत्सुखं शान्तिरेव च । न च तद्धनलुब्धानामितश्चेतश्च धावताम् ॥ ४॥ जैनपंचतंत्र पृ० १६३, श्लो० १६१. સંતેષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા પુરૂષોને જે સુખ છે, તથા જે શાંતિ છે, તે આમ તેમ દોડતા-ફાંફા મારતા ધનના લેભી પુરૂષોને નથી હોતું ૪. वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः, सम इह परितोपो निर्विशेषावशेषः । स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला, मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः १ ॥५॥ વૈરાગત (મરિ), સો વ૦. અમે વકલ( છાલના વસ્ત્રોથી સંતુષ્ટ છીએ, અને તું રેશમી વસ્ત્રોથી સંતુષ્ટ છે. આ બાબતમાં જેનાં પરિણામમાં કંઈ પણ ફરક નથી એવો સંતેષ બન્નેને (તમારે અને અમારે) સમાન જ છે અને જે સંતોષ છે તે તો સરખે જ છે, (તેમાં પરિણમે કાંઈ વિશેષ નથી.) પરંતુ વિશેષ તે એ છે કે-આ બેમાંથી જેને ઘણું તૃષ્ણા છે તે દરિદ્રી છે (-તૃષ્ણા વાળાને સંતોષ હોતો નથી તેથી તે ધનવાન છતાં પોતાના મનથી તો દરઢી જ છે) અને જે મને સંતોષી હોય તે ધનવાન કર્યું અને દરિદ્રી કોણ છે? કઈ ધનવાન નથી કે
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy