SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ છે સંતોષ (૪૦) છે સંતોષની મહત્તા – संतोषः परमं सौख्यं, संतोषः परमामृतम् । संतोपः परमं पथ्यं, संतोषः परमं हितम् ॥ १॥ fહૃગુઋણ, ઋો૨૪. સંતોષ જ મહાન સુખ છે, સંતોષ જ ઉત્કૃષ્ટ અમૃત છે, સંતોષ જ પરમ ગુણકારક છે અને સંતોષ જ પરમ હિતકારક છે. ૧. यच्च कामसुखं लोके, यच्च दिव्यं महत्सुखम् । तृष्णाक्षयसुखस्येते, नार्हतः पौडशी कलाम् ।। २ ।। - શાંતિપર્વ, ૧૦ ૨૨, ૦ ૪૭. લેકને વિષે જે કામસુખ છે અને સ્વર્ગમાં જે મોટું દેવ સંબંધી સુખ છે, તે સુખ સંતોષના સુખના સોળમા અંશને પણ લાયક નથી. ૨. मासे मासे हि ये बालाः, कुशाग्रेणेव भुञ्जते । संतुष्टोपासकानां ते, कलां नार्हन्ति पोडशीम् ॥३॥ મવિષ્યોત્તરપુરા, ૦ ૬૨, ઋો૮૪. જે અજ્ઞાની મનુષ્ય મહિને મહિને (માસ માસના ઉપવાસ કરીને પારણાને દિવસે) માત્ર ડાભના અગ્રભાગ પર રહેલા અન્નને જ જમે છે, તે મનુબે સંતોષી શ્રાવકના સુખના સોળમા અંશને પણ લાયક નથી. ૩.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy