________________
भान.
(२४ ) નથી આપતા. આ પ્રમાણે સમજીને સારો માણસ માનને २ रे छे. १२. श्रुतशीलविनयसंक्षणस्य धर्मार्थकामविमस्य । मानस्य कोऽवकाशं, मुहूर्तमपि पण्डितो दद्यात् १ ॥ १३ ॥
प्रशमरति, श्लो० २७. શાસ્ત્ર, શીલ, અને વિનયને દુષણરૂપ, ધર્મ અર્થ અને કામને વિઘરૂપ એવા માનને કોણ પંડિત પુરૂષ એક મુહૂર્ત માત્ર પણ અવકાશ આપે ? ૧૩.
शिक्षां लभते नो मानी, विद्यामीयान कर्हिचित् । विनयादिक्रियाशून्यः, स्तंभवत् स्तब्धतां गतः ॥१४॥
हिंगुलप्रकरण, मानप्रकम, श्लो० ३. વિનયાદિકની ક્રિયાથી શૂન્ય થએલો, તથા સ્તંભની પેઠે સ્તબ્ધપણને પ્રાપ્ત થએલો એ અહંકારી માણસ શિખામણુને પ્રાપ્ત કરતો નથી તથા કેઈપણ સમયે વિદ્યાને भेजवतो नथा. १४. માનને ત્યાગ – मा कुरु धनजनयौवनगर्व,
हरति निमेषात् कालः सर्वम् । मायामयमिदमखिलं हित्वा, ब्रह्मपदं प्रविशाशु विदित्वा ॥ १५॥
मोहमुद्र (शंकराचार्य), श्लो० ५.