________________
વિના ( રૂ૪)
તે
વિનયની મહત્તા – मूलं धर्मद्रुमस्य धुपतिनरपतिश्रीलतामूलकन्दः,
सौन्दर्याह्वानविद्या निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः। सिद्धाज्ञामन्त्रयन्त्राधिगममणिमहारोहणाद्रिः समस्तानर्थप्रत्यर्थितन्त्रं त्रिजगति विनयः किं न किं साधु धत्ते ॥१॥
ધર્મદુમ, g૦ ૧૮, ઋો. ૭૮. વિનય એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેંદ્ર અને નરેંદ્રની લક્ષ્મીરૂપી લતાનો મૂળકંદ છે, સૌંદર્યને બોલાવવાની વિદ્યા છે, સમગ્ર ગુણોનો ભંડાર છે, સર્વને વશ કરવા માટે ચૂર્ણને યોગ છે, સિદ્ધાજ્ઞા (પિતાની આજ્ઞા સર્વને માન્ય થાય તે) મંત્ર અને યંત્રની પ્રાપ્તિરૂપી મણિઓને મેટે રેહણાચળ પર્વત છે, તથા સમગ્ર અનર્થરૂપી શત્રુઓને નાશ કરવાનું તંત્ર છે. ભલા વિનય ત્રણ જગતમાં શું શું સારું નથી કરતા? ૧. વિનય સાચું આભૂષણनभोभूषा पूषा कमलवनभूषा मधुकरो,
वचोभूषा सत्यं वरविभवभूषा वितरणम् ।