________________
આશા.
( ૨૮૯ ).
દિવસ, રાત્રિ, સાયંકાળ, પ્રાત:કાળ તથા શિશિર ઋતુ અને વસંત ઋતુ જાય છે અને પાછા ફરીને આવે છે. આ પ્રમાણે જવા આવવાની ક્રિયાવડે કાળ ક્રીડા કરે છે, પણ આયુષ્ય તો જાય જ છે–તે પાછું કદાપિ આવતું નથી. તોપણ હે જીવ! આશારૂપી વાયુ તને છોડતો નથી. ૫.
આશાથી નુકસાનઃ
आशादासस्तु यो जातो दासस्त्रिभुवनस्य सः । કશા રાસી યેન, તથ રાધે કપત્રથી છે ૬ ||
શ્રાદ્ધવિધિ, પૃ. ૨૦૦. ૪ જે મનુષ્ય આશાનો દાસ થયેલ હોય તે ત્રણ જગતનો દાસ થયો છે એમ જાણવું. તથા જે મનુબે આશાને પોતાની દાસી બનાવી હોય તેને ત્રણ જગત્ દાસરૂપ બને છે. ૬.
संयोजितकरैः के के, प्रायते न स्पृहावहै। अमात्रज्ञानपात्रस्य, निःस्पृहस्य तृणं जगत् ॥ ७॥
સાનસાર, નિવૃષ્ટિ, સો. ૨. આશાવાળા પુરૂષો બે હાથ ભેગા કરીને-પગે લાગીનેકેની કોની પાસે ભીખ નથી માગતા ? (દરેક પાસે હાથ લંબાવે છે.) અને જે માણસ આશા વગરને હાઈ અનંત જ્ઞાનનું ભાજન હોય છે તેને માટે તો આખું જગત્ પણ તણખલા સમાન જ છે. ૭.
૧૯