________________
( ૨૮૮ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
લક્ષ્મી હસી ઉઠશે–કમળ વિકસ્વર થશે, આ પ્રમાણે કમળના કાશમાં રહેલા ભ્રમર વિચાર કરે છે, તેટલામાં કાઈ હાથીએ આવી તે કમળના છેડવાને જ મૂળથી ઉખેડી નાંખ્યા. ( તેથી ભ્રમરનું છેવટ મરણ થયું, અને મનની આશા મનમાં જ રહી. ) ૨. આશાના અધઃ—
अङ्गं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं, तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ ३॥ ચપેટમલી (રાષાય ), જો ૪.
અંગના અવયવે શિથિલ થયા, મસ્તકપર પળીયાં આવ્યાં, મુખ દાંત રહિત થયું, આવી રીતના વૃદ્ધ પુરૂષ હાથમાં લાકડી લઈને ચાલે છે, તે પણ તે આશારૂપી પિંડને-પાટલાને–મૂકતા નથી. ૩. તા
जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः ।
धनाशा जीविताशा च, जीर्यतोऽपि न जीर्यति ॥ ४ ॥
हितोपदेश.
તેના વાળ
પરન્તુ ધન
માણસ જેમ જેમ વૃદ્ધ થતા જાય તેમ તેમ ઘસાતા થાય છે અને દાંત પણ ઘસાતા જાય છે. મેળવવાની આશા અને જીવવાની આશા એવી છે કે જે માણુસ જીણુ થાય છતાં તે જીણુ થતી નથી. ૪.
दिनयामिन्यौ सायं प्रातः, शिशिरवसन्तौ पुनरायातः । कालः क्रीडति गच्छत्यायुः, तदपि न मुञ्चत्याशावायुः ||५|| મોમુદ્રજી ( શાનાર્ય ), જો૦ ૧૩.