________________
(૨૮૬) સુભાષિત-પ-રત્નાકર.
પરિમિત રાંધવાવાળો એટલે કે લીયે માણસ પોતાનું ધન જેમ જેમ ઉંડી જમીનમાં ડાટતે જાય છે તેમ તેમ નીચેના લેકમાં–નરકલોકમાં–જવાને માટે, પિતાના વાસ્તે, પહેલાંથી જ રસ્તે કરે છે. ૩૯ લેભને ત્યાગ –
तृष्णावल्लिरियं नवैव विधिनाऽप्येतेन निष्पादिता, छेत्तुं प्रक्रमिता किमप्यतितरां या केवलं वर्धते । तल्लोभस्य विजूंभितं स सकलक्लेशप्रसूतिस्ततो मुक्तिर्मुक्तिवधूसमागमविधौ दूती समाराध्यताम् ॥४०॥
સાસુમ , g૦ રૂ, ઋો. . આ વિધિએ ઉત્પન્ન કરેલી તૃષ્ણારૂપી વેલ, એક નવીન પ્રકારની જ છે કે જે વેલને ઉછેદ કરવા જતાં ઉલટી તે વધારે ને વધારે વધતી જાય છે. આમ જે થાય છે તે લેભનું જ કારણ છે. અને વળી એ લોભ જ સર્વ જાતના કલેશોને ઉત્પન્ન કરનારો છે. તેથી તેવા લોભનો ત્યાગ કરવો તે, મોક્ષરૂપી વધને સમાગમ કરવામાં તીનું કામ કરે છે. તેથી તું તેનું (લેમના ત્યાગનું) આરાધન કર. ૪૦.