________________
તૃણ.
( ૨૯૭ )
now
संकृत्य पत्रनिचयं च मषी विमर्य, तृष्णातुरो लिखति लेखकतामुपेतः ॥ ११ ॥
કુમારિત્નસંતો, એ ૬૭. તૃષ્ણાથી આતુર થયેલે માણસ જે લેખકપણાને પામેલો હોય તો તે કાગળોનો સમૂહ લેગો કરીને અને શ્યાહીને ઘુંટીને ( લખવાના કામમાં મગ્ન બનીને ) આંખોના નાશને, અનેક પ્રકારના રોગો અને શરીરની બીજી હરકતોને, ચિત્તની અસ્થિરતાને અને ગતિના નાશ એટલે કે આખો દિવસ હાલ્યા ચાલ્યા વગર બેસી રહેવું પડે તેને–પણ ગણકારતો નથી ૧૧. તૃષ્ણાથી નુકસાન –
भुक्त्वाऽप्यनंतशो भोगान् , देवलोके यथेप्सितान् । यो हि तृप्तिं न संप्राप्तः, स किं प्राप्स्यति सांप्रतम् ? ॥१२॥
તરવામૃત, મો. ૭૬. જે પ્રાણ દેવલોકમાં પિતાને મનગમતા અનંત ભેગને ભેગવીને પણ સંતુષ્ટ ન થયે તેને અત્યારે તૃપ્તિ કેવી રીતે થશે ? ૧૨.
हृदयं दह्यतेऽत्यर्थ, तृष्णाऽग्निपरितापितम् । न शक्यं शमनं कर्तु, विना संतोषवारिणा ॥ १३ ॥
तत्वामृत, श्लो० २४७. તૃષ્ણારૂપી અગ્નિથી વ્યાપ્ત થયેલું એવું હદય ઘણું જ