________________
સુભાષિત-પદ્ય—રત્નાકર.
तृप्तिं विना न सुखमित्यवगम्य सम्यग् लोभग्रहस्य वशिनो न भवंति धीराः ॥ ३४ ॥
(૨૪)
સુમાષિતરત્નસંતો, જો ૭૧.
O
સતાષ વગરના માણુસને ચક્રવતી, વાસુદેવ કે બલદેવની સંપત્તિથી પણ તૃપ્તિ થતી નથી. અને તૃપ્તિ વગર. સુખ થતું નથી એમ સમજીને ધીર પુરૂષા લેાભરૂપી ગ્રહને આધીન થતા નથી. ૩૪.
यदुर्गामटवीमटन्ति विकटं क्रामन्ति देशान्तरं, गाहन्ते गहनं समुद्रमतनुक्लेशां कृषिं कुर्वते । सेवन्ते कृपणं पतिं गजघटासंघट्टदुस्सञ्चरं, सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लो भविस्फूर्जितम् ||३५|| સિંદૂરકરળ, જો ૧૭,
જેની બુદ્ધિ ધન મેળવવાના લેાભથી અંધ થઇ હાય તેઓ જે દુČમ અરણ્યમાં ભટકે છે, જે વિકટ દેશાન્તરામાં જાય છે, જે ગહન સમુદ્રમાં પ્રવેશ કરે છે, જે ઘણા ફ્લેશવાળી ખેતીને કરે છે, જે કૃપણ સ્વામીની સેવા કરે છે, તથા હાથીઓના સમૂહના સાંઘટ્ટનથી અતિ દુષ્પ્રવેશ્ય એવા રણુસગ્રામમાં જે પેસે છે, તે સર્વ લેાભને જ વિલાસ છે. ૩૫.
लोभेन बुद्धिवलति, लोभो जनयते तृषाम् । तृषार्त्तो दुःखमामोति, परत्रेह च मानवः || ३६ | હિતોપદેશ, મિત્રામ, ો ૪૦.