________________
આશા.
( ૨૯૧ )
देशान्तराणि विविधानि विगाहते च, पुण्यं विना न च नरो लभते स तृप्तिम् ॥११॥
સુમપિતરત્નસરોદ, શો4. લક્ષ્મીની આશાથી મનુષ્ય પૃથ્વીના તળને છેદે છે, પર્વતની ધાતુઓને તૃષ્ણાવત્ત થઈને તપાવે છે, રાજાઓની આગળ દોડે છે, દેશાન્તરમાં જુદે જુદે ઠેકાણે ફરે છે, પરંતુ પુણ્ય વિના મનુષ્ય કંઈ પણ શાંતિ મેળવતા નથી. ૧૧. આશાનો જય –
ते धन्याः पुण्यभाजस्ते, तैस्तीर्णः क्लेशसागरः । વસંમોદકન, વૈરાશાશીવિષ વિતા | ૨ |
વોરા, ૦ ૨, ૦ ૨૦. જેઓએ જગતને મેડ ઉત્પન્ન કરનારી આશારૂપી નાગણને જીતી છે, તે જ પુરૂ ધન્ય છે, તે જ પુણ્યશાળી છે, અને તેઓ જ કહેશરૂપી સમુદ્રને તરી ગયા છે એમ જાણવું. ૧૨.
निःकाशनीया विदुषा, स्पृहा चित्तगृहादहिः । अनात्मरतिचांडालीसंगमगीकरोति या ॥ १३ ॥
ફાનસર, નિકૃષ્ટ, શો૪. વિદ્વાન પુરુષે પિતાના ચિત્તરૂપી ઘરમાંથી આશાને હાંકી કાઢવી જોઈએ. કે જે આશા, આત્મા સિવાયના બીજા દ્રિતિક પદાર્થો સાથેની પ્રીતિરૂપી ચંડાળ સ્ત્રીને સંગ કરે છે ૧૩.