________________
આશા (૨૮) aaaaaaa:
:~>
આશાની નિંદાઃ—
आशैव राक्षसी पुंसामाशैव विषमञ्जरी । આશૈવ નીર્મમદ્રિા, વિપાશા સર્વોપમૂઃ II & II
યોગશાસ્ર, ૬૦૨, સ્ને′′ ની ટીા, જો ૨૧.
પુરૂષોને આશા જ રાક્ષસી છે, આશા જ વિષની મંજરી છે, અને આશા જ જીણું મદિરા છે. માટે સર્વ ઢાષની પૃથ્વી સમાન આશાને ધિક્કાર છે. ૧.
આશાની નિરકતાઃ—
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । एवं विचिन्तयति कोशगते द्विरेफे,
हा हंत हंत नलिनीं गज उज्जहार ॥ ૨ ॥ રુટમેહા૨ ( મારવી), સ૦ ૨, જો ૨૮.
2
કોઇ ભ્રમર કમળમાં રહી મકરંદ પીતા હતા તેટલામાં સૂર્ય અસ્ત થવાથી કમળ ખીડાઈ ગયું, અને તે ભ્રમર અંદર રહી ગયા, તે વખતે તે વિચાર કરે છે કે-હમણાંજ રાત્રિ તી રહેશે, સુપ્રભાત થશે, સૂર્ય દેવના ઉદય થશે અને કમળની