SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ આશા (૨૮) aaaaaaa: :~> આશાની નિંદાઃ— आशैव राक्षसी पुंसामाशैव विषमञ्जरी । આશૈવ નીર્મમદ્રિા, વિપાશા સર્વોપમૂઃ II & II યોગશાસ્ર, ૬૦૨, સ્ને′′ ની ટીા, જો ૨૧. પુરૂષોને આશા જ રાક્ષસી છે, આશા જ વિષની મંજરી છે, અને આશા જ જીણું મદિરા છે. માટે સર્વ ઢાષની પૃથ્વી સમાન આશાને ધિક્કાર છે. ૧. આશાની નિરકતાઃ— रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । एवं विचिन्तयति कोशगते द्विरेफे, हा हंत हंत नलिनीं गज उज्जहार ॥ ૨ ॥ રુટમેહા૨ ( મારવી), સ૦ ૨, જો ૨૮. 2 કોઇ ભ્રમર કમળમાં રહી મકરંદ પીતા હતા તેટલામાં સૂર્ય અસ્ત થવાથી કમળ ખીડાઈ ગયું, અને તે ભ્રમર અંદર રહી ગયા, તે વખતે તે વિચાર કરે છે કે-હમણાંજ રાત્રિ તી રહેશે, સુપ્રભાત થશે, સૂર્ય દેવના ઉદય થશે અને કમળની
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy