________________
15
(ર૭૬).
સુભાષિત-પદ્ય-રત્નાકર. લભ અને સાપ
सर्पोऽनिष्टोऽथवा लोभो द्वयोर्लोभस्त्वनिष्टकः । दशेच मर्दितः सर्पो लोभो दशति सर्वदा ॥ १२ ॥
fહંગુરુષRળ, હોમકમિ, જો ૨. સર્પ દુઃખદાઈ કે લેભ દુઃખદાઈ ? (એમ જે સવાલ પૂછવામાં આવે તે) બન્નેમાંથી લાભ દુઃખદાઈ છે. કેમકે સર્પને જે દાબવામાં આવે તો જ તે કરડે છે, પણ લેભ તો હંમેશાં ડંખ્યા કરે છે. ૧૨. લભ અને અગ્નિ
शीतो रविर्भवति शीतरुचिः प्रतापी, ___ स्तब्धं नभो जलनिधिः सरिदंबुदप्तः । स्थायी मरुच्च दहनोऽदहनोऽपि जातु, लोभानलस्तु न कदाचिददाहकः स्यात् ॥ १३ ॥
सुभाषितरत्नसंदोह, श्लो० ६३. કદાચ સૂર્ય ઠડે થઈ જાય, ચંદ્રમા ગરમ થઈ જાય, આકાશ સ્તબ્ધ થઈ જાય, સમુદ્ર સરિતાઓનાં પાણીથી સંતુષ્ટ થઈ જાય, પવન સ્થીર બની જાય અને અગ્નિ શાંત બની જાય; છતાં પણ ભરૂપી અગ્નિ કદીપણ પોતાની ( હૃદયને) બાળવાની ક્રિયાને છેડતા નથી. ૧૩.
लब्धेधनज्वलनवत् क्षणतोऽपि वृद्धि,
लाभेन लोभदहनः समुपैति. जंतोः ।