________________
(' ૨૭૪ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
લાભ સર્વ દાષાની ખાણુ સમાન છે, ગુણુાને ગળી જવામાં રાક્ષસ સમાન છે, કષ્ટરૂપી વેલડીના મૂળસમાન છે, અને સ પ્રકારના અને ખાધા કરનારા છે. ૭.
कलहकलभविन्ध्यः क्रोषगृधश्मशानं, व्यसन भुजगरंधं द्वेषदस्युप्रदोषः । सुकृतवनदवाग्निर्मार्दवाम्भोदवायुर्नयनलिनतुषारो ऽत्यर्थमर्थानुरागः ॥ ८ ॥
સિન્દૂબળ, જો ૪૨.
ધનને વિષે જે અત્યંત અનુરાગ (પ્રીતિ ) છે, તે ક્લેશરૂપી હાથીને ઉત્પન્ન થવાના વિધ્ય પર્વત છે, ક્રોધરૂપી ગીધપક્ષીને ક્રીડા કરવા માટે શ્મશાન સમાન છે, દુ:ખરૂપી સને રહેવાના રાફડા સમાન છે, દ્વેષરૂપી ચારને ફરવાની રાત્રિ સમાન છે, પુણ્યરૂપી વનને ખાળી નાંખવામાં દાવાનળ સમાન છે, માઈ વરૂપી વાદળાંને વીખેરવામાં વાયુ સમાન છે, અને નીતિરૂપી કમળને બાળી નાંખવામાં હિમ સમાન છે. ૮.
લાભની પ્રબળતાઃ—
अहो लोभस्य साम्राज्य - मेकच्छत्रं महीतले । तरवोऽपि निधिं प्राप्य, पादैः प्रच्छादयन्ति यत् ॥९॥
ચોવાજ, મ૦ ૪, જોર્ની ટીન, જો ર્. અહા ! આ પૃથ્વીપર લાભનું એક છત્રવાળું સામ્રાજ્ય કેવુ છે? કે જેથી વ્રુક્ષા પણ ધનના ભંડાર પામીને પેાતાના મૂળીયાંવડે તેને ઢાંકી દે છે-છુપાવે છે. ૯.