________________
(206)
સુભાષિત—પદ્ય–રત્નાકર,
||
॥
धनहीनः शतमेकं सहस्रं शतवानपि । सहस्राधिपतिर्लक्षं, कोटिं लक्षेश्वरोऽपि च ॥ १७ ॥ कोटीश्वरो नरेन्द्रत्वं नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवतीं च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति इन्द्रत्वेऽपि हि संप्राप्ते यदिच्छा न निवर्तते । मूले लघीयांस्तल्लोभः, शराव इव वर्धते ॥ १९ ॥
॥१८॥
ચોળશાસ્ત્ર, પ્ર૦ ૪, જો॰ ૨૧, ૨૦, ૨.
ધનરહિત પુરૂષ સેાની ઇચ્છા કરે છે, સારૂપીયાવાળા હજારની ઇચ્છા કરે છે, હજાર રૂપીયાના સ્વામી લાખને ઇચ્છે. છે અને લાખ રૂપીયાના સ્વામી કરાડ રૂપીયાની ઇચ્છા રાખે છે. કોટી ધનના સ્વામી રાજા થવાને ઇચ્છે છે, રાજા થા હાય તા તે ચક્રવતી થવા ઇચ્છે છે, ચક્રવતી થાય તેા તે દેવપણાને-દેવ થવાને-ઇચ્છે છે, અને દેવ થયા હાય તે તે ઇંદ્રપણાને ઇચ્છે છે—ઇંદ્ર થવાની ઇચ્છા કરે છે. ઇંદ્રપણું પ્રાપ્ત થયા છતાં પણ ઇચ્છાની નિવૃત્તિ થતી નથી-સ ંતાષ થતા નથી, તેથી કરીને એમ જણાય છે કે--શરાવળા-રામપાત્ર–ની જેવા લેાભ મૂળમાં નાના હાય છતાં અનુક્રમે (જેમ જેમ એનું પાણ થતુ જાય તેમ તેમ) વૃદ્ધિ પામતા જાય છે.૧૭, ૧૮, ૧૯.
इच्छति शती सहस्रं सहस्री लक्षमीहते । लक्षाधिपस्ततो राज्यं, राज्याच्च स्वर्गमीहते ॥ २० ॥ જૈનપંચતંત્ર, ૪૦ ૨૮, જો ૬૨.
સેા રૂપીયાવાળા હજારને ઇચ્છે છે, હજારવાળા લાખને