________________
લેબ.
विद्याऽऽगमत्रततपः शमसंयमादीन्,
भस्मीकरोति यमिनां स पुनः प्रवृद्धः ॥ १४ ॥
( ૨૭૭ )
લાભની અમર્યાદાઃ—
સુમાનિતરત્નસંોહ, જો ૬૪.
જેમ લાકડા નાખવાથી અગ્નિ ક્ષણભરમાં વૃદ્ધિ પામે છે, તેવીજ રીતે પ્રાણીના લેાભરૂપી અગ્નિ લાભરૂપી ઇંધણુથી વૃદ્ધિ પામે છે: વળી જો એ વધારે જોરદાર અને તા સંયમશીલ મનુષ્યેાનાં જ્ઞાન, શાસ્ર, વ્રત, તપ, શમ અને સંયમને બાળીને ભસ્મ કરી નાખે છે. ૧૪.
न सहस्राद्भवेत्तुष्टिर्न लक्षान्न च कोटिभिः ।
न राज्यान्न च देवत्वान्नेन्द्रत्वादपि देहिनाम् ॥ १५ ॥
ઉત્તરાધ્યયનસૂત્ર, પૃ.૨૨૨. (વિ.ધ.ત.) ક
મનુષ્યને હજારથી તૃપ્તિ થતી નથી, લાખથી સંતાષ થતા નથી, કરાડથી પણ સતેાષ થતા નથી, રાજ્ય મળવાથી સતાષ થતા નથી, દેવપણું પ્રાપ્ત થવાથી સતાષ થતા નથી, તથા ઈંદ્રપણું પ્રાપ્ત થયા છતાં પણુ સતેષ થતા નથી. ૧૫.
आकांक्षितानि जन्तूनां संपद्यन्ते यथा यथा ।
તથા તથા વિશેષાસૌ, મનો મત્ત દુવિતમ્ ॥ ૨૬ ॥ શ્રાદ્ધવિધિ, પૃ૦ ૨૦૦.
પ્રાણીઓને જેમ જેમ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે, તેમ તેમ વધારે વધારે પ્રાપ્ત કરવાની ભાવનામાં તેનું મન દુ:ખી થાય છે. ૧૬.